1. Home
  2. Tag "PM MODI FRANCE VISIT"

ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પીએમ મોદીની મુલાકાતનો વીડિયો કર્યો શેર – કહ્યું ‘ભારતીય લોકો પ્રત્યે વિશ્વાસ અને મિત્રતા’

દિલ્હીઃ- તાજેતરમાં પીએમ મોદી ફ્રાંસની મુલાકાત લઈને પરત ફર્યા હતા ત્યારે હવે ફ્રાંસના રાષ્ટ્રપતિએ વિતેલા દિવસે પીએમ મોદીનો વીડિયો શેર કર્યો છે.પીએમ મોદી 13 જુલાઈથી શરૂ થયેલી બંને દેશોની મહત્વપૂર્ણ મુલાકાતો પૂર્ણ કરીને ભારત પરત ફર્યા છે. આ દરમિયાન, શનિવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પીએમ મોદીની દેશની સત્તાવાર મુલાકાત પર એક ખાસ વીડિયો શેર કર્યો. આ […]

પીએમ  મોદી ફ્રાંસ જવા માટે થયા રવાના – બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે

દિલ્હીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ ગુરુવારે સવારે દિલ્હીથી ફ્રાન્સ જવા રવાના થયા હતા. વડાપ્રધાન મોદી ફ્રાન્સ ઉપરાંત યુએઈની પણ મુલાકાત લેશે. પીએમ મોદી 13 અને 14 તારીખે ફ્રાન્સમાં રહેશે. આ દરમિયાન પીએમ મોદી 14 જુલાઈએ ફ્રાન્સમાં બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન દ્વિપક્ષીય બેઠક પણ કરશે. ફ્રાન્સ બાદ […]

મોદીની મુલાકાતથી ફ્રાન્સ સાથે વ્યૂહાત્મક મિત્રતા મજબૂત થશે,આર્થિક સહયોગ પર ભાર મૂકવામાં આવશે

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી ફ્રાંસ મુલાકાત બંને દેશો વચ્ચે 25 વર્ષ જૂની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોદીની ફ્રાંસ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવશે. ઉપરાંત, તે ભારત-યુરોપિયન યુનિયન સંબંધોને નવા આયામો આપશે તેવી અપેક્ષા છે. પીએમ મોદીની ફ્રાન્સ મુલાકાતને તેમની તાજેતરની અમેરિકાની મુલાકાતની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code