ખાદીએ ભારતની મહિલાઓને સશક્ત બનાવી છે: PM મોદી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે દેશમાં આયોજિત થનારા સૌથી મોટા વૈશ્વિક ટેક્સટાઇલ કાર્યક્રમોમાંના એક એવા ભારત ટેક્સ 2024નું ઉદઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનની પણ ઝાંખી કરાવી હતી. અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ભારત ટેક્સ 2024માં દરેકને આવકાર આપ્યો હતો અને કહ્યું હતું કે, આજનો પ્રસંગ વિશેષ છે, […]