મહાત્મા ગાંધીની 78મી પુણ્યતિથિ: PM મોદી સહિતના મહાનુભાવોએ પાઠવી અંજલી
નવી દિલ્હી, 30 જાન્યુઆરી 2026: આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 78મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી અને દેશવાસીઓને બાપુના ચીંધેલા માર્ગ પર ચાલવા આહ્વાન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે બાપુના આદર્શો જ આપણને એક ‘વિકસિત ભારત’ના નિર્માણ માટે પ્રેરિત કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા […]


