અમદાવાદના એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી PM મોદી અને UAEના પ્રમુખ પ્રિન્સ શેખનો રોડ શો યોજાશે
અમદાવાદઃ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આગામી 10મી જાન્યુઆરીથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈના પ્રમુખ પ્રિન્સ શેખ મોહમ્મદ બિન અલ નાહયાન સાથે અમદાવાદમાં મેગા રોડ શો કરશે. આગામી તા. 9મી જાન્યુઆરીને મંગળવારે યોજાનારા આ રોડ શો માટે શહેરના સરદાર પટેલ એરપોર્ટથી સાબરમતી […]