1. Home
  2. Tag "pm modi visit Rajasthan"

પીએમ મોદી એ રાજસ્થાન ના ભરતપૂરમાં રેલીને સંબોધી , કહ્યું ‘ આવનારી ચુંટણીમાં કોંગ્રેસ થઈ જશે ગાયબ ‘

જયપુર – આગામી વિધાનસભાની ચુંટણી ને લઈને દરેક પાર્ટી રાજસ્થાનમાં એડી ચોંટી નું જોર લગાવી રહી છે આ સાથે જ તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી રેલીને સંબોધવા માટે ભરતપુર પહોંચ્યા છે. આ રેલી સાથે પીએમ મોદીએ ભરતપુર વિભાગની 19 બેઠકો જીતવાનો પ્રયાસ કર્યો હતો.  આજરોજ શનિવારે ભરતપુર ખાતે જનસભાને સંબોધિત […]

રાજસ્થાનના સીએમ ગહેલોતે લગાવ્યો આક્ષેપ – કહ્યું ‘પીએમ મોદીના આજના કાર્યક્રમમાંથી મારું 3 મિનિટનું ભાષણ હટાવાયું’

દિલ્હીઃ આજરોજ 27 જુલાીને ગુરુવારે પીએમ મોદી રાજસ્થાનની મુલાકાતે જઈ રહ્યા છે ત્યારે પીએમ મોદીના કાર્યક્રમ શરુ થાય તે પહેલા જ રાજ્યના સીએમ એશોક ગહેલોચે બીજેપી પર આક્ષેપ લાગાવ્યો છે અને કહ્યું છે કે આજના પીએમ મોદીના કાર્યક્રમમાંથઈ મારુ 3 મિનિટનું ભાષણ હટાવી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું કે  વડાપ્રધાન કાર્યાલય એ વડાપ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code