પાકિસ્તાનની શરીફ સરકાર ઉપર સંકટના વાદળો છવાયાં, ભત્રીજી મરિયમે પીએમ સામે બાંયો ચડાવી
નવી દિલ્હીઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં ફરી એકવાર શહબાઝ શરીફની સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયાં છે. પાકિસ્તાનમાં સત્તાની બાગડોર સંભાળી રહેલા શરીફ પરિવારમાં વિભાજન દેખાઈ રહ્યું છે. કાકા શાહબાઝ શરીફ અને ભત્રીજી મરિયમ નવાઝ હવે આમને-સામને આવી ગયા છે. જેના કારણે ડૂબવાના આરે ઉભેલા પાકિસ્તાનમાં રાજકીય સંકટની સ્થિતિ દેખાઈ રહી છે. શાહબાઝ શરીફ […]


