રાજકોટમાં મોરેશિયસના વડાપ્રધાનનું અનેરૂ સ્વાગત કરાયું, રોડ શોમાં લોકો ઉમટી પડ્યાં
રાજકોટઃ મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ રાજકોટની મુલાકાતે આવતા તેમને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાજકોટવાસીઓએ મોરેશિયસના વડાપ્રધાનનું અનેરૂ સ્વાગત કર્યું હતું. રોડ-શો દરમિયાન જુદા જુદા કાર્યક્રમોના આયોજન કરાયા હતા. જેમાં યુવતીઓનો તલવાર રાસ નીહાળીને અભિભૂત થયા હતા. મોરોશિયસના વડાપ્રધાનના સ્વાગત માટે એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ સુધીનો રોડ-શો યોજાયો હતો. જોકે વિવિધ શૈક્ષણિક […]