1. Home
  2. Tag "PMI"

ભારતના સર્વિસ સેક્ટરનો વિકાસ દર ઓક્ટોબર મહિનામાં ઘટ્યો

નવી દિલ્હીઃ છેલ્લા મહિના દરમિયાન, દેશના અર્થતંત્રમાં સૌથી વધુ યોગદાન આપતા સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિઓમાં મંદી જોવા મળી હતી. તાજેતરના ડેટા અનુસાર, ભારતના સેવા ક્ષેત્રનો વિકાસ દર ઓક્ટોબરમાં ઘટ્યો હતો અને આ ગતિ 7 મહિનામાં સૌથી ધીમી હતી. એસએન્ડપી ગ્લોબલનો ઈન્ડિયા સર્વિસિસ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ ગયા મહિને ઘટીને 58.4 થયો હતો. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં સર્વિસ સેક્ટરનો […]

દેશમાં ઉત્પાદન ક્ષેત્રે તેજી, ઑક્ટોબરમાં પરચેઝિંગ ઇન્ડેક્સ વધીને 55.90 થયો

દેશમાં ઑક્ટોબરમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ વધી ઑક્ટોબર માસમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ 8 મહિનાની ઊંચી સપાટીએ ઉત્પાદન ક્ષેત્રનો IHS માર્કિટ પરચેઝિંગ ઇન્ડેક્સ (PMI) ઑક્ટોબરમાં વધીને 55.90 નવી દિલ્હી: દેશમાં હવે કોરોનાનો પ્રકોપ જ્યારે હળવો થઇ રહ્યો છે ત્યારે દેશમાં આર્થિક ગતિવિધિઓ પણ તેજ થઇ છે અને વેપાર-ધંધામાં પણ રોનક જોવા મળી રહી છે. આ વચ્ચે ઑક્ટોબર […]

કોરોનાની બીજી લહેર વચ્ચે સર્વિસ સેક્ટરમાં પણ સુસ્તી, PMI 8 મહિનાના તળિયે

કોરોના મહામારી વચ્ચે દેશના સર્વિસ સેક્ટરમાં પણ મંદીનો માહોલ સર્વિસ સેક્ટરનો PMI મે માસમાં 8 માસના તળિયે જોવા મળ્યો મે મહિનામાં સર્વિસ સેક્ટરનો PMI ઘટીને 46.4 ટકા નોંધાયો નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન આર્થિક ગતિવિધિઓ મંદ પડ્યા બાદ દેશના સર્વિસ સેક્ટરમાં પણ સુસ્તીનો માહોલ જોવા મળ્યો છે. સર્વિસ સેક્ટરનો PMI મે માસમાં 8 […]

વર્ષ 2021નો શુભ પ્રારંભ: ઉત્પાદન ક્ષેત્રનો PMI વધીને 3 મહિનાની ટોચે

કોરોના મહામારી વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર ભારતના PMI ઇન્ડેક્સમાં ઝડપી વૃદ્વિ જોવા મળી છે રોજગારમાં કાપની ગતિ 10 મહિનાની નીચી સપાટીએ રહી છે નવી દિલ્હી:  કોરોના મહામારી વચ્ચે સારા સમાચાર છે. માગ તથા ઉત્પાદનમાં વધારો થતાં ભારતના જાન્યુઆરીના ઉત્પાદન ક્ષેત્રના પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સમાં ઝડપી વૃદ્વિ જોવા મળી છે. પીએમઆઇ રિપોર્ટ અનુસાર જાન્યુઆરીમાં રોજગારમાં […]

દેશની અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત – સતત પાંચમાં મહિને ઉત્પાદનક્ષેત્રનો પીએમઆઈ 50થી ઉપર રહ્યો

દેશની અર્થવ્યવસ્થામાં સુધારાનો સંકેત જાવા મળ્યા સતત પાંચમાં મહિને ઉત્પાનક્ષેત્રનો પીએમઆઈ 50  ઉપર રહ્યો દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના મહામારી બાદ દેશની અર્થવ્યવસ્થામાં ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. જો કે દેશ આ સ્થિતિમાંથી સારી રીતે ઉગ્રી આવ્યો હતો,વીતેલા ડિસેમ્બર મહિનામાં  ઉત્પાદન ક્ષેત્રમાં સારા એવા સુધારાના સંકેત મળી આવ્યા છે,ઉત્પાદન ક્ષેત્રની ગતિવિધિઓ મજબુત જોવા મળી છે, ઉત્પાદકો તેમનાભંડારને […]

ભારતના સર્વિસ સેક્ટરમાં ગ્રોથના સંકેત, PMI વધીને 54.1% નોંધાયો

ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર બાદ સર્વિસ સેક્ટરમાં પણ સુધારાના સંકેત ભારતનો ઑક્ટોબર મહિનાનો PMI વધીને 54.1 ટકા નોંધાયો PMIમાં છેલ્લા 8 મહિનામાં પ્રથમ સકારાત્મક વૃદ્વિ નવી દિલ્હી: ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રિકવરીના સંકેતો બાદ હવે સર્વિસ સેક્ટરમાં પણ કામકાજ વધ્યા હોવાના સંકેત મળ્યા છે. ઑક્ટોબર મહિનામાં સર્વિસ સેક્ટરના PMIમાં પોઝિટિવ ગ્રોથ જોવા મળ્યો છે જે છેલ્લા 8 […]

અનલોક બાદ સપ્ટેમ્બરમાં સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિઓ વધી, અર્થતંત્રમાં તેજીના સંકેત

દેશમાં અનલોકની પ્રક્રિયા બાદ ગતિવિધિઓ પૂર્વવત થતા અર્થતંત્રમાં તેજીનો માહોલ સપ્ટેમ્બર માસમાં સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિઓમાં સુધારો જોવા મળ્યો વ્યાપારની સ્થિતિ ધીરે ધીરે સામાન્ય થઇ રહી છે: સર્વે નવી દિલ્હી:  કેન્દ્ર સરકારે દેશભરમાં લોકડાઉન બાદ ચાલુ કરેલી અનલોક પ્રક્રિયા બાદ અનેક આર્થિક ગતિવિધિઓ પૂર્વવત થતા સપ્ટેમ્બર માસમાં સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિઓમાં સુધારો જોવા મળ્યો છે.  જો કે […]

મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સમાં પ્રવૃત્તિઓમાં ફરી તેજી, PMI ઇન્ડેક્સ વધીને 52 પર પહોંચ્યો

– અનલોક દરમિયાન પ્રતિબંધોમાં છૂટછાટ અપાયા બાદ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તેજી જોવા મળી – ઓગસ્ટ મહિનામાં મેન્યુફેક્ચરિંગ પર્ચેઝીંગ ઇન્ડેક્સ 52 પર રહ્યો – માર્ચ બાદ પ્રથમ વખત પીએમઆઇ 50 ના સ્તરની ઉપર લોકડાઉન દરમિયાન મોટા ભાગની આર્થિક ગતિવિધિઓ બંધ હતી, જો કે બાદમાં અનલોક દરમિયાન કેટલાક પ્રતિબંધોમાં છૂટછાટ અપાયા બાદ સ્થાનિક માંગમાં તેજી જોવા મળતા ચાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code