દેશમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાથી 6.64 લાખ પરિવારોને મળી રૂ.13,290 કરોડની સહાય
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) વર્ષ 2015 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ જાહેર અને ખાનગી આમ બંને ક્ષેત્રોમાં વીમા કંપનીઓ સાથે વાણિજ્ય બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને સહકારી બેંકો સાથે જોડાણ કરીને સંચાલન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા વીમા ક્ષેત્ર પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. ગરીબ અને વંચિત વર્ગને […]