1. Home
  2. Tag "pmmodi"

પુતિનાનો ભારત પ્રવાસઃ દિલ્હીમાં પાંચ સ્તરની સુપર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન 4 અને 5 ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. આ મુલાકાત દરમિયાન તેઓ 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે તેઓ સૌજન્ય મુલાકાત પણ કરશે. પુતિનના આગમનને લઈને દિલ્હીમાં સુરક્ષાના કડક બંદોબસ્ત સાથે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી […]

PM મોદીએ ભાજપના સાંસદોને SIR મુદ્દે માહિતગાર કર્યાં

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી બાદ રાજકીય પક્ષો હવે આવતા વર્ષે યોજાનારા રાજ્યવિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. જેમાં પશ્ચિમ બંગાળ પણ સામેલ છે. ચૂંટણી પૂર્વે રાજ્યમાં વોટર લિસ્ટના ખાસ ગહન પુનરીક્ષણ (SIR) પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન બુધવારે સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંગાળના ભાજપ સાંસદો સાથે બેઠક કરી અને SIR અભિયાન અંગે તેમનો ફીડબેક […]

રાજ્યસભાના શિયાળુ સત્રમાં સભાપતિ રાધાકૃષ્ણનનું સ્વાગત કરાયું, ખડગએ ધનખડને યાદ કર્યાં

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર સોમવારથી સત્તાવાર રીતે શરૂ થયું છે. સત્રની શરૂઆતમાં રાજ્યાસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન આપ્યું અને નવા રાજ્યસભા સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. PM નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આદરણીય સભાપતિજી, શીતકાળીન સત્રની શરૂઆત સૌ માટે ગૌરવનો ક્ષણ છે. આખા સભાનાં તરફથી હું તમને હૃદયપૂર્વક શુભેચ્છા અને […]

ભારતે સાબિત કર્યું છે કે ડેમોક્રસી કેન ડિલિવરઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ સંસદના શીતકાળીન સત્રની શરૂઆત પહેલાં મીડિયા સાથે વાતચીત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે શીતકાળીન સત્ર માત્ર એક પ્રથા નથી, પરંતુ દેશને પ્રગતિના માર્ગ ઉપર ઝડપથી લઈ જવા માટે ઉર્જા પૂરું પાડવાનું મહત્ત્વનું માધ્યમ છે. તેમણે કહ્યું કે ભારતે લોકશાહીને જીવી છે અને સમયાંતરે લોકશાહીના ઉત્સાહ તથા ઉમંગને પ્રગટ કર્યો છે, જેના કારણે […]

ગીતાના શબ્દો લોકોને માર્ગદર્શન આપતા નથી પરંતુ દેશની નીતિઓની દિશા પણ બતાવે છે: પ્રધાનમંત્રી

બેંગ્લોરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠ ખાતે લક્ષ કંઠ ગીતા પારાયણ કાર્યક્રમને સંબોધિત કર્યો. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય દર્શન, ભગવદ ગીતાના મંત્રોનો આધ્યાત્મિક અનુભવ અને ઘણા બધા પૂજ્ય સંતો અને ગુરુઓનો સાથ મેળવવો એ તેમના માટે એક મહાન સૌભાગ્ય હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તે […]

દુનિયા આર્થિક મંદીમાંથી પસાર થઈ રહી છે ત્યારે ભારતની સ્થિતિ સારીઃ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ

નવી દિલ્હીઃ અમેરિકા સહિતના દુનિયાના મોટાભાગના દેશો આર્થિક મુશ્કેલી અને મંદીનો સામનો કરી રહ્યું છે. તેમજ આગામી દિવસોમાં આર્થિક સ્થિતિ વધારે બગડવાની શકયતા વ્યક્ત થઈ રહી છે. જો કે, દુનિયાના અન્ય દેશોની સરખામણીએ ભારતની સ્થિતિ વધારે મજબુત છે એટલું જ નહીં વૈશ્વિક મંદીની અસર ભારતને પડશે નહીં, તેવો મત અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કર્યો છે. ઇન્ટરનેશનલ મોનેટરી […]

16 વર્ષીય સ્પર્શ શાહના શરીરમાં છે 130 ફ્રેક્ચર, આજે પીએમ મોદી સાથે ગાયું રાષ્ટ્રગાન

16 વર્ષીય સ્પર્શ શાહે હ્યૂસ્ટન ખાતેના હાઉડી મોદી કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રગાનનું ગાન કર્યું છે. સ્પર્શ શાહના શરીરમાં 130 ફ્રેક્ચર છે અને તે વ્હીલચેયર પર જ છે. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થયા છે. સ્પર્શ શાહે રાષ્ટ્રગાન કર્યું, ત્યારે મંચ પર પીએમ મોદી સાથે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર હતા. અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code