ટેસ્ટમાં ઈંગ્લેન્ડને પરાજ્ય આપનારી ટીમ ઈન્ડિયાના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોઈન્ટ વધ્યાં
ભારતીય ક્રિકેટ ટીમે એજબેસ્ટન ખાતે રમાયેલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 336 રનના મોટા માર્જિનથી હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 ચક્રમાં પોતાની પહેલી જીત નોંધાવી છે. વિદેશી ધરતી પર ભારતની સૌથી મોટી જીત (રનના આધારે) છે. • વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27નું નવીનતમ પોઈન્ટ ટેબલ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા ટોપ 2 માં છે. ઓસ્ટ્રેલિયા 2 માંથી 2 મેચ જીતી ચૂક્યું […]