પાકિસ્તાની પત્રકારે પ્રોપેગેંડા દ્વારા ખોટા સમાચાર ફેલાવવાની કરી કોશિશ, CRPFએ આપ્યો જવાબ
પાકિસ્તાની પત્રકારે જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષાદળો વિરુદ્ધ પ્રોપગેંડા ફેલાવવાની અને તેમની વચ્ચે ફૂટ ઉભી કરવાની નિષ્ફળ કોશિશ કરી જોઈ છે. તેના પછી સીઆરપીએફે પાકિસ્તાની પત્રકારને ટ્વિટ કરીને જવાબ આપતા પાકિસ્તાની પત્રકારના સમાચારને ખોટા અને પાયાવિહોણા ઠેરવીને તેનું જૂઠ્ઠાણું ઉજાગર કર્યુ છે. એક પાકિસ્તાની પત્રકારે ટ્વિટ કરતા લખ્યું હતું કે કાશ્મીરમાં તેનાત ભારતીય સુરક્ષાદળો વચ્ચે તિરાડ પેદા […]


