રાજઘાની દિલ્હીમાં તહેવારોને લઈને આતંકી હુમલાની શંકા, પોલીસ કમિશ્નરે અઘિકારીઓ સાથે ખાસ બેઠક યોજી – પોલીસ હાઈ એલર્ટ
દિલ્હીમાં તહેવારોને લઈને આતંકી રહુમલાની શંકા પોલીસ એલર્ટ મોડમાં દિલ્હીઃ- દેશભરમાં હાલ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે આવનારા દિવસોમાં દિવાળી જેવો દેશનો પ્રિય અને મોટો તહેવાર આવી રહ્યો છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં આવનારા તહેવારોને લઈને આતંકી હુમલાોની શંકાઓ સેવાઈ રહી છે,જેને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, પોલીસ હાઈ એલર્ટ મોડમાં જોવા મળી […]