અમદાવાદમાં નવરાત્રી પર્વને લીધે પોલીસે ઘડ્યો એક્શનપ્લાન
મહિલાઓની સુરક્ષા માટે બંદોબસ્ત ગોઠવાશે, પાર્ટી પ્લોટ્સ, પાર્કિંગ, દુકાનો અને રેસ્ટોરન્ટમાં સીસીટીવી ફરજિયાત, શી ટીમ રોમિયોને પકડવા સજ્જ બનશે અમદાવાદઃ નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રી ગરબીના આયોજકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાર્ટી પ્લોટ્સ પણ બુક થઈ રહ્યા છે. મહિલાઓ દ્વારા ચણિયાચોળી સહિત ખરીદી પણ શરૂ કરી દેવામાં […]