અમદાવાદમાં વેપારી પાસે માથાભારે શખસે 5 લાખની ખંડણી માગતા પોલીસ ફરિયાદ
શહેરના ચાણક્યપુરીમાં મેડિકલ સ્ટોરના વેપારી પાસે ખંડણી માગી હતી આરોપી શખસ વિશાળ દેસાઈ સામે અનેક ગુના નોંધાયેલા છે સોલા પોલીસે આરોપીની કરી ધરપકડ અમદાવાદઃ શહેરના ઘાટલોડિયા અને ચાણક્યપુરી વિસ્તારમાં માથાભારે શખસોનો ત્રાસ વધતો જાય છે. ત્યારે ચાણક્યપુરી વિસ્તારમાં મેડિકલ સ્ટોર ધરાવતા વેપારીને કુખ્યાત વિશાલ ઉર્ફે છોડીમલ દેસાઈએ ધમકી આપી હતી કે, ‘તારે ધંધો કરવો હોય […]