જામનગરમાં પોલીસ કોન્સ્ટેબલ રૂપિયા એક લાખની લાંચ લેતા પકડાયો
ઉદ્યોગનગર પોલીસ ચોકીના પી.એસ.આઇ વતી રૂપિયા એક લાખની લાંચ માગી હતી, પીએસઆઇ અને રાઈટર નાસી જતા એસીબીએ શોધખોળ આદરી, છેતરપિંડીના કેસમાં હેરાન ન કરવા લાંચ માગી હતી જામનગરઃ શહેરમાં પોલીસ કોન્સ્ટેબલ રૂપિયા એક લાખની લાંચ લેતા એસીબીની હાથે રંગેહાથ ઝડપાયો હતો. રાજકોટ એ.સી.બી.ની ટીમે બુધવારે રાત્રે જામનગરમાં ધામા નાખ્યા હતા. સમર્પણ સર્કલ વિસ્તારમાં લાંચનું છટકું […]


