અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લવાયેલો રિઢો ચોર નાસી ગયો
શહેરના ઝોન-7 એલસીબીએ રિઢા ચોરને દબોચી લીધો હતો આરોપી 50થી વધુ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે શહેરના વૃંદાવન બંગ્લોઝમાં 46 લાખની ચોરી કરી હતી અમદાવાદઃ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં થયેલી લાખો રૂપિયાની ચોરીના કેસમાં ઝોન-7 લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે મહેસાણાથી અર્જુન રાજપૂત નામના આરોપીને રૂપિયા 27 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો, આ રિઢો […]