1. Home
  2. Tag "Police department"

વિદ્યાર્થીનિઓને હેરાન કરતા આવારા તત્વોને કાયદાનું ભાન કરાવવામાં પોલીસ વિભાગ પાછી પાની નહી કરેઃ હર્ષ સંઘવી

રાજકોટ : રાજ્યના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજરોજ મેટોડા સહિત રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી, સુલતાનપુર અને એઇમ્સ પોલીસ ચોકી ખાતે નવનિર્મિત પાંચ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું  હતું કે, નવનિર્મિત પાંચ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતી વેળાએ આ પોલીસ સ્ટેશનમાં આવનારા નાગરિક સાથે માનવીય વર્તન […]

પોલીસ વિભાગ માટે રૂપિયા 550 કરોડના ભંડોળને સરકારની મંજુરી, ગ્રેડ પે નહીં, ઈન્ટરિમ પેકેજ અપાયું

અમદાવાદઃ રાજ્યમાં પોલીસ વિભાગના કર્મચારીઓ ઘણા વખતથી ગ્રેડ-પેની માગણી કરી રહ્યા હતા. પોલીસ પરિવારોએ આ મુદ્દે લડત પણ ચલાવી હતી. પણ સરકારે તે સમયે કોઈ જાહેરાત કરી નહતી. પણ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી હોવાથી સરકારે પોલીસ કર્મચારીઓના લાગણી અને માગણી સમજીને પોલીસ વિભાગ માટે રૂપિયા 550 કરોડનું ભંડાળને મંજુરી આપી છે. એટલે હાલ ગ્રેડ-પે નહીં […]

ભ્રષ્ટાચારની હરિફાઈમાં પોલીસ વિભાગ પ્રથમ નંબરે, ACB એ પકડેલા કેસમાં 60 ટકા ગૃહ વિભાગના

અમદાવાદઃ રાજ્યમાં ભ્રષ્ટ્રાચાર વધતો જાય છે. એસીબીની ધોંસ હોવા છતાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસુલ અને પોલીસ વિભાગમાં થાય છે. તાજેતરમાં રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટના શહેર પોલીસ કમિશનર સહિત અન્ય અધિકારી કર્મચારી વિરુદ્ધ જે આક્ષેપો કર્યાં હતા તે ચોંકાવનારા હતા. ગુજરાતના એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ રાજ્યમાં ભ્રષ્ટાચારને રોકવા માટે જે કાર્યવાહી કરે છે તેના આંકડાં […]

રાજ્યના પોલીસ વિભાગને 949 સ્કુટર, બાઈક અને ફોર વ્હીલર વાહનો એનાયત કરાયા

ગાંધીનગરઃ  રાજ્યમાં પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં જવા કે તપાસ માટે જવા માટે પુરતા વાહનો ન હોવાથી મુશ્કેલી પડતી હતી. તેમાય લેડિઝ કોન્સ્ટેબલ કે એલઆરડીને વધુ મુશ્કેલીનો ભોગ બનવું પડતું હતું. આથી સરકાર દ્વારા ગૃહ વિભાગને દ્વી-ચક્રી વાહનો તેમજ પોલીસ પેટ્રોલિંગ માટે બોલેરો જીપ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પોલીસ સેવાને વધુ સરળ બનાવવા માટે ખરીદી કરેલા […]

કોરોનાની રસીની તૈયારીઓ, 94 હજાર પોલીસ અધિકારી-કર્મચારીનું લિસ્ટ સરકારને મોકલાયું

અમદાવાદઃ ભારતમાં કોરોનાની રસીનું ટ્રાયલ હાલ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. તેમજ આગામી દિવસોમાં કોરોનાની રસી આપવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. હાલ ગુજરાતમાં કોરોનાની રસીને લઈને સર્વે કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં સૌ પ્રથમ તબીબો, નર્સ અને હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવશે. ત્યાર બાદ બીજા તબક્કામાં 94 હજાર જેટલા પોલીસ કર્મચારી-અધિકારી તથા 50 હજાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code