કેવડિયા ખાતે રાજ્ય પોલીસ વિભાગની માસિક ક્રાઈમ કોન્ફરન્સ 19મી ઓગસ્ટે યોજાશે
પોલીસ કોન્ફસન્સમાં DGP વિકાસ સહાય, 9 રેન્જ IG, પોલીસ કમિશ્નરો વગેરે જોડાશે, પોલીસ વિભાગની છ માસની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરાશે, મહાનગરોમાં વકરતી જતી ટ્રાફિકની સમસ્યાની ચર્ચા કરાશે અમદાવાદઃ રાજ્યમાં બનતા ગુનાઓના સમીક્ષા કરવા અને તેના ઉપાયો શોધવા દર મહિને પોલીસ વિભાગ દ્વારા ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવે છે. રાજ્યનાં DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં આગામી તા. 19 […]