1. Home
  2. Tag "Police Encounter"

કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદનો પુત્ર અસદ પોલીસ અથડામણમાં ઠાર મરાયો

લખનૌઃ રાજ્યભરમાં ચકચારી મચાવનારા ઉમેશ પાલ હત્યા કેસમાં કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદના ફરાર દીકરા અસદ અને તેના સગરિત ગુલામને ઉત્તરપ્રદેશ એસટીએફની ટીમે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. બંને આરોપીઓ ઉપર રૂ. પાંચ લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ એન્કાઉન્ટર ઝાંસીમાં કરવામાં આવ્યું છે, એટલું જ નહીં તપાસનીશ એજન્સીને સ્થળ પરથી વિદેશી હથિયારો પણ મળી આવ્યાં […]

ઉત્તરપ્રદેશઃ કુખ્યાત ગુનેગાર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારાયો, અસામાજીક તત્વોમાં ફફડાટ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં પાંચ વર્ષના શાસનમાં યોગી સરકારે ગુનાખોરીને ડામવા માટે અસરકાર કામગીરી કરી હતી. પોલીસની કાર્યવાહીને પગલે અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. દરમિયાન યોગી સરકાર 2.0ની કામગીરી પૂર્વે જ પોલીસ એકશનમાં આવી ગઈ છે. દરમિયાન પોલીસે એન્કાઉન્ટરમાં કુખ્યાત ગુનેગાર મનીષ સિંહ સોનૂને ઠાર માર્યો હતો. મનીષસિંહ ઉપર રૂ. બે લાખનું ઈનામ જાહેર કરાયું હતું. પ્રાપ્ત […]

છત્તીસગઢમાં પાંચ વર્ષમાં સૌથી વધારે પોલીસ એન્કાઉન્ટર, ઉત્તરપ્રદેશ બીજા સ્થાને

નવી દિલ્હીઃ દેશના અલગ-અલગ રાજ્યોમાં પોલીસ એન્કાઉન્ટરને લઈને વિવાદ ઉભો થાય છે. દરમિયાન સંસદમાં આ મુદ્દે સવાલ ઉઠાવવામાં આવ્યો ત્યારે ગૃહ મંત્રાલયે લોકસભામાં જવાબ આપ્યો હતો. ગૃહ મંત્રાલયે કહ્યું કે ડેટા અનુસાર, છત્તીસગઢમાં સૌથી વધુ પોલીસ એન્કાઉન્ટર થયા છે, જ્યારે આ યાદીમાં ઉત્તર પ્રદેશ બીજા સ્થાને છે. પ્રાપ્ત માહિતી અનુસાર બીજેપી સાંસદ વરુણ ગાંધીએ સરકાર […]

ઉત્તરપ્રદેશઃ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

દિલ્હીઃ કુખ્યાત ડાકુ ગૌરી યાદવને આજે પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો. દદુઆ જેવા કુખ્યાત ડાકુઓ અંગે પોલીસને બાતમી ગૌરી યાદવ જ આપતો હોવાનું મનાય છે. ચિત્રકુટના જંગલ વિસ્તારમાં સ્પેશિયલ ટાસ્ટ ફોર્સના જવાનોએ એન્કાઉન્ટરમાં ગૌરી યાદવને ઠાર માર્યો હતો. તેની ઉપર ઉત્તરપ્રદેશ પોલીસે પાંચ લાખ અને મધ્યપ્રદેશ પોલીસે રૂ. 50 હજારનું ઈનામ જાહેર કર્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code