અમદાવાદના આનંદનગરના પેટ્રોલ પંપમાં લૂંટ કરીને ભાગતા બે લૂંટારૂને પોલીસે દબોચી લીધા
અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે બજારોમાં ખરીદનારાઓના ભીડ જામી રહી છે. આથી તકનો લાભ લઈને કોઈ બનાવ ન બને તે માટે પોકેટમારો, ચોર અને લૂંટારા સામે પોલીસ એલર્ટ બની છે. દરમિયાન શહેરના પોશ ગણાતા આનંદનગર વિસ્તારમાં આવેલા શેલ પેટ્રોલ પંપ પર મોડી રાત્રે રિવોલ્વર સાથે બે લૂંટારૂ શખસોએ ઓફિસમાં પ્રવેશી […]