1. Home
  2. Tag "police officers"

ગુજરાતમાં PSI, PI, સહિત પોલીસ અધિકારીઓએ મિલ્કતોની માહિતી ફરજિયાત આપવી પડશે,

ગાંધીનગરઃ ગુજરાતમાં લાંચ-રૂશ્વતના કેસ વધતા જાય છે. સૌથી વધુ મહેસુલ અને ગૃહ વિભાગમાં ભ્રષ્ટાચાર થાય છે. ત્યારે રાજ્યના ગૃહ વિભાગે એક પરિપત્ર જારી કરીને તમામ પીએસઆઈ, પીઆઈ, સહિત એસીપી, ડીવાયએસપી અધિકારીઓની સ્થાવર તથા જંગમ મિલ્કતો, એફડી સહિતની વિગતો માંગવામાં આવી છે. તમામ પોલીસ અધિકારીઓએ ઓનલાઈન વિગતો આપવી પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં  ભ્રષ્ટાચાર માટે બદનામ […]

ઉત્તરપ્રદેશઃ ઠગ ટોળકીએ 100થી વધારે પોલીસ અધિકારીઓને નિશાન બનાવીને છેતરપીંડી આચરી

લખનૌઃ ઉત્તરપ્રદેશના અલીગઢમાં ઠગોએ પોલીસ અધિકારીઓને શિકાર બનાવ્યાં છે. ઠગો પોલીસ અધિકારીના સ્વાંગમાં પોલીસ ઓફિસરોને ફોન કરતા હતા. પોલીસ અધિકારીઓને ફસાવ્યા બાદ તેમની પાસેથી નાણાની માંગણી કરી હતી. આ ટોળકીએ અત્યાર સુધીમાં 100થી વધારે પોલીસ અધિકારીઓ સાથે છેતરપીંડી કરી હતી. પોલીસે ગેંગના 3 આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દેહલી ગેટ પોલીસને બાતમી […]

ગુજરાતમાં પાલીસ વિભાગમાં SP, Dy.SP કક્ષાના 70થી વધુ અધિકારીઓની બદલીઓ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ એક કે દોઢ મહિનામાં જ જોહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને ત્રણ વર્ષથી એક જ સ્થળે નોકરી કરતા કર્મચારીઓની બદલીઓ કરવાની પણ સુચના આપી દેવામાં આવી છે. તાજેતરમાં સરકારે સનદી અધિકારીઓની બદલીઓ કરી હતી. હવે પોલીસ વિભાગમાં એસપી અને ડીવાયએસપી કક્ષાના 70 જેટલા અધિકારીઓની […]

કોરોના મહામારીમાં એક વર્ષના સમયગાળામાં 107 પોલીસ અધિકારી-કર્મચારીઓના મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન સરકારે દ્વારા લોકડાઉન અને કરફ્યુ નાખ્યો હતો. કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે સરકારના આ પગલાને પરિણામે પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. તેમજ લોકોને ઘરની બહાર નહીં નિકળવા અપીલ કરવામાં આવી હતી. દરમિયાન સતત કોવીડમાં ફરજ બજાવતા ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા અનેક પોલીસ કર્મચારીઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code