જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદી હુમલો, બે પોલીસ કર્મચારીઓ થયા શહીદ
શ્રીનગરઃ ઉત્તરી કાશ્મીરના સોપોરમાં અરમાપોરા નજીક સવારે આતંકવાદીઓએ પોલીસ અને સીઆરપીએફની ટીમ ઉપર હુમલો કર્યો હતો. જેમાં બે પોલીસ કર્મચારીઓ શહિદ થયાં હતા. જ્યારે બે નાગરિકોના પણ મોત થયાં હોવાનું જાણવા મળે છે. આતંકવાદીઓ હુમલો કરીને ફરાર થઈ ગયા હતા. તેમને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ ચક્રોગિતમાન કર્યાં છે. હુમલા પાછળ લશ્કરનો હાથઃ ડીજીપી દિલબાગસિંહ […]