સુરતમાં નિવૃત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરીને 46 લાખ પડવતા હતા, અને પોલીસ પહોંચી
સુરત સાયબર ક્રાઈમ પોલીસે લાઈવ રેસ્ક્યુ કરીને 46 લાખ ટ્રાન્સફર કરતા બચાવ્યા, સાબર માફિયાએ નકલી કોર્ટરૂમ બતાવીને સિનિયર સિટિઝનને ધમકી આપતા હતા, વૃદ્ધને ડરાવવા બોગસ ડોક્યુમેન્ટ્સ અને વોરંટનો મારો ચલાવ્યો હતો સુરતઃ સીબીઆઈ, ઈડી, પોલીસ કે કોઈ વિભાગ દ્વારા ડિજિટલ એરેસ્ટ કરી શકાતા નથી એવી સરકાર દ્વારા જાહેરાત કરવા છતાંયે ભણેલા-ગણેલા લોકો જ સાયબર માફિયાઓની […]


