સાઈબર ક્રાઈમના ગુનાઓ ઉકેલવા માટે પોલીસ સ્ટાફને નિષ્ણાતો દ્વારા અપાઈ તાલીમ
અમદાવાદ : ટેકનોલોજીના વિકાસની સાથે સાથે સાયબર ક્રાઈમના ગુનાઓ પણ વધતા જાય છે. તેથી પોલીસે પણ સાઈબર ક્રાઈમના ગુનાઓ ઉકેલવા માટે ટેકનોલોજીના જાણકાર થવું પડે છે, અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ હવે વધુ ટેક્નોસેવી બની રહ્યા છે. સાયબર સિક્યોર યુઝર નામના એક પ્રોગ્રામમાં 16 જેટલા પોલીસ સબ ઇન્સ્પેકટરોએ ભાગ લીધો હતો. જેમા એથીકલ હેકિંગથી […]