ઝારખંડમાં પોસીલ કર્મીઓનોનું 3 દિવસનું આંદોલન- 80 ટકા સ્ટાફ હાલ હડતાળ પર
ઝારખંડ પોલીસ કર્મીઓ હડતાળ પર ઉતર્યા હાલ 80 ટકા પોલીસ કર્મી આંદોલનમાં ઉતર્યા છે કુલ 70 હજાર કર્મીમાંથી 55 હજાર ચાર તબક્કામાં આંદોલન કરશે રાંચી – દેશભરમાં જ્યા એક બાજૂ 5 રાજ્યોમાં ચૂંટણીઓના પરિણામની રાહ જોવાઈ રહી છે ત્યાર બીજી તરફ ઝારખંડ રાજ્યમાંમ 80 ટકા પોલીસ કર્મીઓનો સ્ટાફ પોતાની માંગને લઈને હડતાળ પર ઉતર્યો […]