કોરોના સંકટઃ ભારતમાં 20 કરોડ લોકો માનસિક તણાવનો શિકાર બન્યાં, બીમારીને વીમા કંપનીઓએ પોલીસીમાં કરી કવર
દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારી સામે જંગ લડી રહ્યો છે. કોરોનાને પગલે વેપાર-ધંધાને વ્યપક અસર થઈ છે. તેમજ અનેક લોકોએ રોજગારી પણ ગુમાવી છે. આવી પરિસ્થિતિને કારણે અનેક લોકો માનસિક તણાવનો ભોગ બન્યાં છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં 20 કરોડ લોકો તણાવનો શિકાર બન્યાં છે. આવી સ્થિતિમાં માનસિક રોગોને […]


