દેશના વૈજ્ઞાનિકોની સિદ્ધી – વિસ્ફોટકોની શોધ માટે સસ્તી પૉલીમર સેંસર ટેકનોલોજી વિકસાવી
ભારતીય વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા વિસ્ફટોની શોધ માટે સસ્તું પૉલીમર સેંસર બનાવ્યું દિલ્હીઃ- દેશના વૈજ્ઞાનિકો અનેક સંશોધન કરીને વિવિધ પ્રકારની શોધમાં સફળતા મેલલામાં મોખરે જોવા મળે છે, કોરોનાકાળમાં કોરોનાની રસી પરનું સંશોધન હોય કે પછી દેશની રક્ષા માટે વપરાતા સાધનોની શોધ હોય ત્યારે ફરી એક વખત ભારતીય વૈજ્ઞાનિકોએ મોટી સફળતા મેળવી છે. આજ દિશામાં […]