કંગાળ પાકિસ્તાનમાં મંત્રીઓ થશે ધનવર્ષા, પગારમાં 188 ટકાનો વધારો
પાકિસ્તાન હાલમાં ઉચ્ચ મોંઘવારી અને દેવાના સંકટમાં ફસાયેલ છે. સામાન્ય લોકો બે ટાઈમનું ભોજન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, પણ સરકાર તેના મંત્રીઓ અને અધિકારીઓના પગારમાં ભારે વધારો કરી રહી છે. તાજેતરમાં જ પાકિસ્તાનની કેબિનેટે મંત્રીઓ, રાજ્ય મંત્રીઓ અને સલાહકારોના પગારમાં 188% સુધીના વધારાને મંજૂરી આપી છે. આ નિર્ણય બાદ હવે તેમનો માસિક પગાર […]