દુનિયાભરમાં PM મોદીનું પ્રભુત્વ યથાવત, 22 દેશોના દિગ્ગજોને પાછળ છોડીને બન્યા સૌથી લોકપ્રિય નેતા
દિલ્હી:વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે.ફરી એકવાર પીએમ મોદી વિશ્વના ટોચના નેતાઓના રેટિંગમાં સૌથી આગળ છે.એટલું જ નહીં પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ પીએમ ઋષિ સુનકને પણ પછાડીને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. પીએમ મોદીએ લોકપ્રિયતાના મામલે 22 દેશોના દિગ્ગજ નેતાઓને પાછળ છોડી દીધા […]