1. Home
  2. Tag "Popular News"

ગુજરાત સરકારે છેલ્લા 5 વર્ષમાં અનુસૂચિત જાતિની 52 હજારથી વધુ દીકરીઓનું મામેરૂં ભર્યું

પાંચ વર્ષમાં 52 હજારથી વધુ અનુ.જાતિની દીકરીઓને રૂ. 60 કરોડથી વધુની સહાય, પુન: લગ્નના કિસ્સામાં પણ દીકરીઓને આ યોજનાનો લાભ મળી રહ્યો છે દીકરીના લગ્ન પ્રસંગે રૂ. 12.000ની સહાય લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે ગાંધીનગરઃ સુશાસનનો અર્થ માત્ર નીતિઓ બનાવવી જ નહીં, પરંતુ તે નીતિઓને સમાજના છેવાડાના નાગરિક સુધી પારદર્શિતા અને સંવેદનશીલતાથી પહોંચાડવી એ […]

સુરતમાં ટ્રાફિક પોલીસની ઝૂંબેશ, છેલ્લા 19 દિવસમાં 51000થી વધુ વાહનચાલકો દંડાયા

ટ્રાફિક પોલીસે રોંગ સાઈડમાં વાહન ચલાવતા ચાલકોને ટાર્ગેટ કર્યા પ્રતિદિન સરેરાશ 2687 વાહનચાલકોને ચલણ ફટકારવામાં આવે છે ટ્રાફિક પોલીસની હાજરી છતાંયે વાહનચાલકો નિયમોનું પાલન કરતા નથી સુરતઃ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં 28 નવેમ્બર 2025થી 16 ડિસેમ્બર 2025 સુધીના 19 દિવસમાં […]

અમદાવાદમાં વાળીનાથ ચોક નજીક ડમ્પરે એક્ટિવાને ટક્કર મારતા દંપત્તી પટકાયું, મહિલાનું મોત

એક્ટિવાસવાર મહિલા પર ડમ્પરના તોતિંગ ટાયર ફરી વળ્યા ચાંદલોડિયામાં રહેતુ દંપત્તી એક્ટિવા પર જમાઈની ખબર કાઢવા જઈ રહ્યા હતા, એએમસીના ડમ્પરચાલક સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં એએમસીના ડમ્પર અને સ્કૂટર વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. શહેરના વાળીનાથ ચોક પાસેથી એક્ટિવા પર દંપતી […]

ગુજરાતમાં ગત રાતે હાઈવે પર જુદા જુદા 4 અકસ્માતના બનાવમાં 9નાં મોત

બગસરા તાલુકાના હડાળા ગામ નજીક કાર પલટી જતા ત્રણના મોત માળિયા-પીપળીયા હાઈવે પર ડમ્પરની અડફેટે ચાર પદયાત્રીઓના મોત વડોદરામાં બાઈક સ્લીપ થતાં સગીરનું અને વિસનગરમાં ટ્રક-એક્ટિવા અકસ્માતમાં મહિલાનું મોત અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ગત રાતે એટલે કે મંગળવારની રાતે અકસ્માતોના ચાર બનાવોમાં 9ના મોત નિપજ્યા છે. પ્રથમ અકસ્માતનો બનાવ બગસરાના […]

અમદાવાદમાં ઝેબર, ઝાયડસ સહિત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

આઠ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકી ભર્યા ઈ-મેઈલ મળ્યા ફાયર અને પોલીસનો કાફલો શાળાઓ પર દોડી ગયો શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ અમદાવાદઃ શહેરમાં ઝાયડસ, ઝેબર સહિત આઠ જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈ-મેઈલ મળતા પોલીસ અને ફાયર બ્રિગેડ, ડોગ સ્વોર્ડ સહિત કાફલો દોડી ગયો હતો. અને તમામ શાળાઓમાં જીણવટભરી તપાસ કરવામાં આવી […]

પટિયાલામાં બે ફોર-વ્હીલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત

રાજપુરા (પટિયાલા): પંજાબના રાજપુરામાં દિલ્હી-અમૃતસર નેશનલ હાઈવે પર ચમારુ પુલ પાસે બોલેરો અને અલ્ટો કાર વચ્ચે થયેલી ટક્કરમાં ત્રણ લોકોના મોત થયા છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને પોસ્ટમોર્ટમ પછી મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવશે. શંભુ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીએ જણાવ્યું કે મોહમ્મદ શાહજહાં તેની પત્ની શાહજહાં સાથે ઉત્તર પ્રદેશ જઈ રહ્યા […]

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત બાદ વાહનમાં આગ લાગતા ત્રણ લોકો જીવતા ભૂંજાયા

નવી દિલ્હી: રાજસ્થાનના અલવરમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર દિલ્હીથી જયપુર જઈ રહેલી એક પિકઅપ ટ્રક બીજા વાહન સાથે અથડાઈ ગઈ અને તેમાં આગ લાગી ગઈ. પિકઅપમાં સવાર ત્રણ લોકો જીવતા બળી ગયા, જ્યારે ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો. મૃતકોની ઓળખ હરિયાણા અને મધ્યપ્રદેશના રહેવાસી તરીકે થઈ છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. દિલ્હી-મુંબઈ […]

ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં માર્ગ અકસ્માતમાં ડ્રાઇવર સહિત ત્રણ લોકોના મોત

આંબેડકર નગર: શ્રવણ ધામ મેળામાંથી ઘરે પરત ફરી રહેલા ડીસીએમ ગઈકાલે રાત્રે અહીરૌલી પોલીસ સ્ટેશનના યાદવ નગર ચાર રસ્તા પાસે શેરડી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાઈ ગયા. ડીસીએમમાં સવાર ત્રણ લોકોના દુઃખદ મોત થયા અને પાંચ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસે મૃતકોના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ […]

ઋષિકેશ-હરિદ્વાર હાઇવે પર કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં 4 ના મોત

ઋષિકેશ (દહેરાદૂન): હરિદ્વાર રોડ પર મનસા દેવી રેલ્વે ક્રોસિંગ પાસે ગઈ કાલે રાત્રે એક કાર રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ ગઈ. કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતનું કારણ રસ્તા પર અચાનક દેખાતા પ્રાણીથી બચવાનો પ્રયાસ કરતી વખતે ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હોવાનું માનવામાં આવે છે. કોતવાલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર કૈલાશ […]

લુથરા બંધુઓને લઈને CBI ટીમ દિલ્હી પહોંચી, પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે

નવી દિલ્હી: ગોવા નાઈટક્લબમાં લાગેલી આગના આરોપી લુથરા બંધુઓ ભારત આવી પહોંચ્યા છે. થાઈલેન્ડમાં તેમના પ્રત્યાર્પણની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. થાઈલેન્ડે તેમને ભારતને સોંપી દીધા હતા. સીબીઆઈ ટીમ તેમને દિલ્હી પરત લઈ ગઈ છે. ગોવા પોલીસે તેમને દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. 6 ડિસેમ્બરની રાત્રે, ગોવાના આર્પોરામાં એક નાઈટક્લબમાં ભીષણ આગ લાગી હતી, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code