1. Home
  2. Tag "Popular News"

ભાવનગર નજીક ફુલસરમાં PM આવાસ યોજનામાં ચેકિંગ, 104 મકાનોમાં અન્ય લોકોનો વસવાટ

યોજનામાં ગેરકાયદે રહેતા લોકો 3 દિવસમાં મકાન ખાલી નહીં કરે તો સીલ મરાશે ઘણા લાભાર્થીઓએ મકાન લઈને બારોબાર અન્યને વેચી દીધા ઘણા લાભાર્થીઓએ મકાનો લઈને ભાડે આપી દીધા ભાવનગરઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના ઘર વિહોણા પરિવારોને રાહત દરે પીએમ આવાસ યોજના અને સીએમ આવાસ યોજના હેઠળ મકાનો ફાળવવામાં આવ્યા છે. જેમાં […]

રાજકોટમાં યોજાયેલી ઓલ ઈન્ડિયા પોલીસ હોકી ટૂર્નામેન્ટ ચેમ્પિયનશીપમાં પંજાબે બાજી મારી

ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ સામેની ફાઈનલ મેચમાં પંજાબ પોલીસનો વિજય, ગુજરાતના પોલીસ વડાની હાજરીમાં ક્લોઝિંગ સેરેમની યોજાઈ ટૂર્નામેન્ટમાં પોલીસ અને પેરા મિલ્ટ્રી ફોર્સની 32 જેટલી મેન -વુમન ટિમોએ ભાગ લીધો રાજકોટઃ શહેરમાં 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ટુર્નામેન્ટ યોજાતા પોલીસ વિભાગની દેશભરની ટીમોએ ભાગ લીધો હતો. રવિવારને 14 ડિસેમ્બરે ટૂર્નામેન્ટનો અંતિમ દિવસ હતો. જેમાં […]

રાજકોટમાં 4 કિલો ગાંજા સાથે રિક્ષાચાલક અને મહિલાની પોલીસે કરી ધરપકડ

એસઓજી ટીમે બાતમીને આધારે કોઠારિયા ચોકડી પાસે વોચ ગોઠવી હતી રિક્ષાને અટકાવતા 4 કિલો ગાંજો મળી આવ્યો મહિલા અગાઉ પણ NDPS એક્ટ હેઠળના ગુનામાં પકડાઈ હતી રાજકોટઃ શહેરમાં ગાંજા સહિત ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે. ત્યારે પોલીસ દ્વારા ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે વાહન ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે. શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશાના […]

અમદાવાદમાં મેમ્કો ચાર રસ્તા પાસે લૂખ્ખાગીરી, 5 શખસોએ ટ્રાવેલ્સની ઓફિસમાં કરી તોડફોડ

જાહેર રોડ પર કેક કાપતા શખસોને બસનાચાલકે સાઈડમાં જવાનું કહેતા થઈ માથાકૂટ ટ્રાવેલર્સને મારમારીને છરી કાઢી ધમકી આપી શહેર કોટડા પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના મેમ્કો ચાર રસ્તા પાસે જાહેરમાં 5 જેટલા યુવાનો કેક કાપીને બર્થ ડે ઊજવી રહ્યા હતા.જેના કારણે ટ્રાફિક અવરોધાયો હતો. દરમિયાન ખાનગી લકઝરી બસનાચાલકે સાઈડમાં ખસવાનું […]

આંકલાવ નજીક હાઈવે પર પિકઅપ વાન અને ટ્રક ટકરાયા બાદ આગ લાગતા બે જીવતા ભૂંજાયા

વાસદ-બગોદરા હાઈવે પર અંબાવ ટોલ પ્લાઝા નજીક બન્યો બનાવ પીકઅપ વાનમાં જલદ પ્રવાહી કેમિકલ ભરેલું હતું મહિલા અને પુરૂષ બળીને ખાક થતા મૃતદેહ ઓળખી શકાયા નહીં આણંદઃ ગુજરાતમાં નોશનલ હાઈવે પર રોડ અતસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વાસદ-બગોદરા હાઈવે પર આંકલાવ નજીક અંબાવ ટોલ પ્લાઝા પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને જલદ […]

સોજીત્રાના પલોલ ગામે રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું

રાજ્યપાલએ ખેડૂતના ઘરે રાત્રી ભોજન લઈ સામાજિક સમરસતા આપ્યો દાખલો ગ્રામજનો સાથે પ્રાકૃતિક ખેતીથી થતા લાભો અંગે રાજ્યપાલે સમજણ આપી પલોલ ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાજ્યપાલએ કર્યો રાત્રી વિશ્રામ આણંદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પલોલ ગામની મુલાકાત લઈ ગ્રામીણ સંસ્કૃતિને માણી હતી. રાજ્યપાલએ પલોલ ગામના ખેડૂતો, પશુપાલકોની મુલાકાત લઈ સ્વચ્છતા,પશુપાલન અને […]

થરામાં યુરિયા ખાતર વિતરણ કેન્દ્ર પર લાંબી લાઈનો બાદ ખેડૂતોએ મચાવ્યો હોબાળો

વહેલી સવારથી ખાતર વિતરણ કેન્દ્ર પર લાગતી ખેડૂતોની લાંબી લાઈનો ખેડૂતોની ધક્કામુકીથી અવ્યવસ્થા સર્જાતા પોલીસ કાફલો દોડી આવ્યો લાઈનમાં ઊભા રહીને ખેડૂતો કંટાળી ગયા બનાસકાંઠાઃ જિલ્લામાં રવિ સીઝનના ટાણેજ યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. જિલ્લાના દરેક ખાતર વિતરણ કેન્દ્રો પર ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. સરકાર દ્વારા ખાતરનો જથ્થો […]

ગુજરાતભરમાં ટ્રાફિકના નિયમો તોડનારા સામે ટ્રાફિક પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ કરાશે

નંબર પ્લેટ વિનાના વાહનો અને બ્લેક ફિલ્મ સામે કાર્યવાહી કરાશે ટ્રાફિક બ્રાંચ, RTO, NHAI સહિતના વિભાગો સાથે સંકલન કરી ઝૂંબેશ હાથ ધરાશે રોડ સેફ્ટી ઓથોરિટીના પત્ર બાદ હવે વાહનચાલકો સામે મેગા ડ્રાઈવ કરાશે ગાંધીનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. શહેરી વિસ્તારોમાં પણ વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા ન હોવાથી અકસ્માતોના બનાવો બને છે, […]

ભાવનગરમાં 6ઠ્ઠી જાન્યુઆરીથી 5 દિવસીય મ્યુનિ.કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાશે

અમદાવાદ સહિત 8 મહાપાલિકાની 16 ટીમો ભાગ લેશે ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટના યજમાન પદે રહેશે મેયર અને કમિશનરની ટીમો વચ્ચે મુકાબલો ખેલાશે ભાવનગરઃ  મ્યુનિ.કોર્પોરેશનના યજમાનપદે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 6થી 10 જાન્યુઆરી સુધી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. દર વર્ષે ગુજરાતના અલગ- અલગ મહાનગરોમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાય છે.  આ વર્ષે ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનને  ક્રિકેટ […]

ભાવનગરમાં મ્યુનિ.કોર્પોરેશનની 13 ઈ-રિક્ષા મરામતના અભાવે ભંગાર બની ગઈ

દાતાઓ દ્વારા મળેલી ઈ-રિક્ષા કોરોના કાળ બાદ મ્યુનિના ગેરેજમાં ધૂળ ખાઈ રહી છે, વિવિધ સંસ્થાઓ દ્વારા 5 વર્ષ પહેલા ઈ-રિક્ષાઓ દાનમાં આપવામાં આવી હતી, જાહેરમાં કચરો અને ગંદકી કરનારાને દંડવા ઈ-રિક્ષાનો ઉપયોગ કરાતો હતો ભાવનગરઃ  શહેરમાં 13 વૉર્ડમાં ફરતી મ્યુનિ.કોર્પોરેશનની માલીકીની 13 ઈ-રિક્ષાઓ બિન વપરાશ અને મરામતના અભાવે ભંગાર બની ગઈ છે. મ્યુનિના કર્મચારીઓ ઈ-રિક્ષાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code