પોરબંદર-ઓખાના દરિયામાં ભારતીય નેવીની યુઘ્ધ કવાયત
આજથી બે દિવસની ભારતીય નેવીની કવાયતમાં યુઘ્ધ જહાજો જોડાયા, ભારતની જેમ પાકિસ્તાને પણ કવાયત માટે નોટામ જારી કર્યું, ભારતીય અને પાકિસ્તાની નૌકાદળોની એકબીજાના દરિયાઈ વિસ્તારો નજીક અલગ કવાયતો પોરબંદરઃ આખા અને પોરબંદરના દરિયામાં ભારતીય નેવી દ્વારા યુદ્ધ કવાયતનો પ્રારંભ કરાયો હતો.ઓપરેશન સિંદૂર બાદ જાહેર થયેલા યુધ્ધ વિરામ પછી પ્રથમ વખત ભારત અને પાકિસ્તાનની નૌકાદળો […]