પોરબંદર-રાજકોટ હાઈવે પર કૂતિયાણા નજીક કાર પુલના ડિવાઈડર સાથે અથડાતા 3નાં મોત
એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગમગની વ્યાપી ગઈ, તલાટીની પરીક્ષા આપી પરત ફરતાં કાળ ભેટ્યો, 5 વર્ષીય બાળકીનો ચમત્કારિક બચાવ રાજકોટઃ પોરબંદર-રાજકોટ હાઈવે પર કુતિયાણા નજીક પૂરફાટ ઝડપે જતી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર બ્રિજના ડિવાઈડ સાથે ધડાકા સાથે અથડાતા કારમાં પ્રવાસ કરી રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નીપજ્યા […]


