પોરબંદરમાં ISISના આતંકી મોડ્યુલનો પર્દાફાશ, ATS એ 4 શંકાસ્પદની કરી ધરપકડ
પોરબંદરમાં ISISના આતંકી મોડ્યુલનો પર્દાફાશ 4 શંકાસ્પદની કરાઈ ધરપકડ અમદાવાદઃ- ગુજરાતના પોરબંદરમાં આઈએસઆઈએડ આતંકી મોડ્યુએલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ હેઠળ 4 શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરાઈ છે. ગુજરાતના પોરબંદરમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એ એક મોટું ઓપરેશન હાથ ધર્યું તે અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવની છે. એટીએસ દ્વારા ચાર લોકોને દબોચી પાડવામાં આવ્યા હોવાની માહિતી […]


