રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ બાદ હવે સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવા પહોંચ્યા
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલની તેમની સફળ સત્તાવાર મુલાકાત બાદ આજે વહેલી સવારે સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવા પહોંચ્યા છે.રાષ્ટ્રપતિની પોર્ટુગલ મુલાકાત બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ રહી. વિદેશ મંત્રાલયના સચિવ તન્મય લાલે જણાવ્યું કે, રાષ્ટ્રપતિએ પોર્ટુગલના પ્રધાનમંત્રી લુઈસ મોન્ટેનેગ્રો સાથે ખૂબ જ ફળદાયી બેઠક કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર […]