પોર્ટુગીઝના વડાપ્રધાન એન્ટોનિયો કોસ્ટાએ આપ્યું રાજીનામું,જાણો શું છે આ પાછળનું કારણ
દિલ્હી: પોર્ટુગલના વડાપ્રધાન એન્ટોનિયો કોસ્ટાએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમના પર ભ્રષ્ટાચાર અને પદનો દુરુપયોગ કરવાનો આરોપ છે. આ આરોપોની તપાસના સંદર્ભમાં પોર્ટુગીઝ પોલીસે મંગળવારે તેમના સત્તાવાર નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા, ત્યારબાદ તેમણે રાજીનામું આપી દીધું હતું. જોકે, અહેવાલો અનુસાર રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકાર્યું નથી. મીડિયા રિપોર્ટ્સ […]