દક્ષિણ ભારતમાં ગાજવીજ સાથે વાવાઝોડાની આગાહી
નવી દિલ્હી, 24 માર્ચ 2026: દેશના હવામાનમાં ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજે પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની સાથે દક્ષિણ અને મધ્ય ભારતના રાજ્યોમાં ગાજવીજ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અત્યંત ભારે વરસાદ […]


