ધોરણ 10 પછીના ડિપ્લોમા ઈજનેરીમાં ધો.12માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો પ્રવેશ માટે ધસારો વધ્યો
અમદાવાદઃ ગુજરાતમાં એક સમયે ડિગ્રી અને ડિપ્લોમાં ઈજનેરીમાં પ્રવેશ માટે સૌથી વધુ ક્રેઝ જોવા મળતો હતો. હવે સ્થિતિ એવી ઊભી થઈ છે. કે, દર વર્ષે ડિગ્રી અને ડિપ્લોમા પ્રવેશના અંતે અનેક બેઠકો ખાલી રહી છે. ત્યારે આ વર્ષે ધારણ 10 પછીના ડિપ્લોમાંના અભ્યાસક્રમોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ધો.10 પાસ […]