અમદાવાદમાં ફોરેનનું કામ કરતી શાહીબાગ પોસ્ટ ઓફિસમાં સ્કેનિંગ મશીનો મુકાયા
વિદેશથી પાર્સલમાં મોકલાતા ડ્રગ્સને પકડવા સ્કેનિંગ મશીન ઉપયોગી બનશે, વિદેશથી આવેલા પાર્સલમાં રકમડાં-બુકમાં છુપાલેવો 11 કિલો ગાંજો મળ્યો હતો, અમદાવાદઃ શહેરમાં શાહીબાગ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસમાં વિદેશની ટપાલ સેવાનું કામકાજ થતું હોય છે. જેમાં ઘણાબધા લોકો વિદેશથી તેમના ગુજરાતમાં રહેતા સ્વજનોને પાર્સલમાં ભેટ-સોદાગો મોકલતા હોય છે. પણ કેટલાક સ્મગલરો હવે વિદેશથી પાર્સલમાં ડ્રગ્સની હેરાફેરી કરી […]