દિલ્હી ચૂંટણી: ભાજપે કેજરીવાલને ‘શીશમહલવાલા આદમ-એ-આઝમ’ કહેતું પોસ્ટર બહાર પાડ્યું
નવી દિલ્હીઃ દિલ્હી પ્રદેશ ભારતીય જનતા પાર્ટી (BJP) એ આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને શીશમહલના ‘આપદા-એ-આઝમ’ ગણાવ્યા છે. ભાજપે શનિવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટર બહાર પાડ્યું અને કેજરીવાલને શીશમહલના ‘આદમ-એ-આઝમ’ કહ્યા હતા. દિલ્હી ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલ આ પોસ્ટર ફિલ્મ “જોધા અકબર” નું સંપાદિત પોસ્ટર છે અને તેમાં શ્રી […]