ઉનાળાના આગમન પહેલા જ વઢવાણમાં માટલાં બનાવવાની કામગીરીનો પ્રારંભ
વઢવાણ, 3 ફેબ્રુઆરી 2026: ઉનાળાના આગમન પહેલા જ વઢવાણમાં માટલાં બનાવવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. વઢવાણના માટલાં સૌરાષ્ટ્રભરમાં વખણાય છે. ઉનાળામાં માટલાંની માગ વધતા હોવાથી માટલાં બનાવતા કારીગરોએ કામગીરી શરૂ કરી દીધી છે. વઢવાણમાં બનાવાતા વિશેષ પ્રકારના માટલાઓ ઉનાળાના 45 ડિગ્રી તાપમાનમાં પણ કુદરતી રીતે ઠંડુ પાણી આપે છે, જેના કારણે તેની માંગ સતત […]


