મોટાભાગના ખેડુતોએ માલ વેચી દીધા બાદ સરકારે બટાકા અને ડુંગળીના પાકમાં સહાયની કરી જાહેરાત
ગાંધીનગરઃ ગુજરાતમાં આ વર્ષે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં બટાકાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે. જેયારે સૌરાષ્ટ્રમાં ડુંગળીનું પણ મબલખ ઉત્પાદન થયું છે. બટાટા અને ડુંગળીના ભાવ ગગડી જતાં ખેડુતોની હાલત કફોડી બની હતી. ખેડુતોને મફતમાં ભાવમાં બટાટા અને ડુંગળીનો પાક વેચવાની ફરજ પડી હતી. ત્યારે અનેક રજુઆતો બાદ રાજ્ય સરકારે બટાટા અને ડુંગળીના પાકમાં સહાય […]