નાસ્તામાં ઝટપટ બનાવો પોટેટો ચીઝ સેન્ડવિચ, નોંધો રેસીપી
સેન્ડવિચ એક એવી રેસીપી છે જે તમે ઝડપથી બનાવી શકો છો. વરસાદના દિવસોમાં તમે બટાકાની ચીઝ સેન્ડવિચ બનાવી શકો છો. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સાંજે થોડી ભૂખ સંતોષવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. બાળકોને પણ તે ખૂબ ગમશે અને તમે તેને લંચ બોક્સમાં પણ પેક કરી શકો છો. • બટાકાની ચીઝ સેન્ડવિચ […]