ઘરે બનાવો સ્વાદિષ્ટ બટાકાની ચિપ્સ, બાળકો બહારની ચિપ્સની રહેશે દૂર
બાળકોને હંમેશા ચિપ્સ ખાવાનું મન થાય છે, પરંતુ બજારની ચિપ્સ બાળકોના સ્વાસ્થ્ય માટે સારી નથી. આ માટે તમે તેમને ઘરે બનાવેલા બટાકાની ચિપ્સ ખવડાવી શકો છો. તે સ્વાદિષ્ટ તો છે જ, સાથે સાથે સ્વચ્છ અને બનાવવામાં પણ સરળ છે, અને ખર્ચ પણ ઓછો છે. આ સિવાય, તમે તેને સાંજે ચા સાથે નાસ્તા તરીકે પણ ખાઈ […]