1. Home
  2. Tag "potato"

ઉત્તર ગુજરાતમાં બટાટાના વાવેતરનો પ્રારંભ, ચાલુ વર્ષે ઉત્પાદન વધવાની ખેડૂતોને આશા

અમદાવાદઃ દિવાળી વેકેશન બાદ લાભ મૂહૂર્તમાં રોજગાર ધંધા શરૂ થઇ ચૂક્યા છે. અરવલ્લી જિલ્લામાં બટાટાનું વાવેતર શરૂ થઇ ગયું છે. 14 નવેમ્બરથી 30 નવેમ્બરનો સમયગાળો બટાટાના વાવેતર માટે અનુકુળ માનવામાં આવે છે ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ પણ બટાટાના વાવેતરની શુભ શરૂઆત કરી દીધી છે. સમગ્ર ભારતમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના બટાટા પ્રોસેસિંગ એટલે કે, ચિપ્સ […]

ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે રૂ. 330 કરોડનું પેકેજ જાહેર

કૃષિમંત્રી રાધવજી પટેલે જણાવ્યું છે કે, હરહંમેશ ખેડૂતના કલ્યાણને વરેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ખેડૂતોના હિત માટે વધુ એક ક્રાંતિકારી નિર્ણય લઈને રાજ્યના ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે રૂ. ૩૩૦ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. વિધાનસભા ખાતે જાહેર અગત્યની બાબત નિયમ-૪૪ અંતર્ગત નિવેદન રજૂ કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગૃહમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષ ૨૦૨૩ […]

ગુજરાતઃ બટાકા અને ડુંગળીના ખેડૂતોને સરકાર કરશે સહાય

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ખેડૂતોએ ડુંગળી અને બટાકાનું બમ્પર વાવેતર કર્યું હતું. હાલ મબલખ ઉત્પાદન થયું છે, જો કે, પુરતા ભાવ નહીં મળતા હોવાથી ખેડૂતોમાં નારાજગી ફેલાઈ હતી. તેમજ સરકારને સહાય કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાન આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે ઉંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ખેડૂતોને […]

બટાકાની મીઠાશ શાકનો બગાડે છે સ્વાદ,તો તેને આ રીતે કરો સંતુલિત

બટાટા એ ખોરાકમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું શાક છે. તેનો ઉપયોગ રોજબરોજ એક અથવા બીજી શાકભાજી સાથે થાય છે.એટલા માટે તે દરેક સમયે રસોડામાં હાજર રહે છે. બાળકોને પણ બટાકા ખૂબ જ પસંદ છે.એવામાં તેના દ્વારા અનેક પ્રકારની વાનગીઓ પણ બનાવવામાં આવે છે.પરંતુ કેટલીકવાર બટાકામાં મીઠાશ હોય છે, જેના કારણે શાકનો સ્વાદ બગડી જાય છે. […]

બનાસકાંઠામાં બટાટાની નવી આવકનો પ્રારંભ, ગત વર્ષ કરતા ઉત્પાદન વધવાની શક્યતા

પાલનપુરઃ ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં બટાટાનું સૌથી વધુ વાવેતર થાય છે. બટાટાનો પાક તૈયાર થતાં ખેડુતો માલ વેચવા માટે માર્કેટ યાર્ડ આવી રહ્યા છે. જાન્યુઆરી માસના અંત સુધીમાં ચિક્કાર આવક થવા લાગશે. ગુજરાતમાં ચાલુ વર્ષે  બટાટાનું વાવેતર પાંચેક હજાર હેક્ટરમાં વધ્યું છે અને મોસમ પણ અનુકૂળ છે એટલે ગયા વર્ષ જેટલો કે તેનાથી વધારે પાક આવવાની […]

વિશ્વના સૌથી મોંઘા બટેટા,ભાવ 50 હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી! ક્યાં થાય છે તેની ખેતી,જાણો અહીં

બટાટાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે.દરેકના ઘરમાં તેમાંથી અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે.જ્યારે પણ તમે માર્કેટમાં જાઓ છો ત્યારે બટાકાની કિંમત 30 થી 70 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે રહે છે. આવી સ્થિતિમાં જો એક કિલો બટાકાની કિંમત 40 થી 50 હજાર રૂપિયા કહેવામાં આવે તો તમે ચોંકી જશો.તમે આ વાત પર વિશ્વાસ નહીં […]

કંઈક ચટપટુ ખાવાનું મન થયું છે તો ટ્રાય કરો પુદીના આલૂ ચાટ

આ દિવસોમાં ઉનાળો ચરમસીમાએ છે. આ સિઝનમાં મસાલેદાર ખાવાનું ખૂબ જ આનંદદાયક છે. તેથી જ મહિલાઓ ઉનાળામાં અનેક પ્રકારની ચટણી પણ બનાવે છે. કેરી પન્ના પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. જો તમે પણ કંઈક મસાલેદાર ખાવા માંગો છો, તો તમે ફુદીના સાથે સ્વાદિષ્ટ આલૂ ચાટ બનાવી શકો છો. ઉનાળાના દિવસોમાં ફુદીનાનો ખૂબ ઉપયોગ […]

અરવલ્લી: બટાકાનું વધારે પ્રમાણમાં ઉત્પાદન થતા ભાવમાં ઘટાડો જોવા મળ્યો, ખેડૂતોને નુક્સાન

ડિમાન્ડ કરતા સપ્લાય વધારે અરવલ્લીમાં ખેડૂતોને નુક્સાન બટાકાનો ભાવ ઓછો મળ્યો અરવલ્લી જિલ્લામાં બટાકાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. મોટેભાગે વેફર બનાવવામાં વપરાતા એલ.આર. બટાકાના વાવેતર બાદ ચાલુ વર્ષે ખેડૂતોને વિઘાદીઠ 30થી 40 મણનો ઉતારો ઓછો મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. અરવલ્લી જિલ્લામાં ખેડૂતો એ બટાકા કાઢવાની શરૂઆત કરી દીધી છે, જિલ્લાના મોડાસા, […]

ન્યૂઝીલેન્ડના હેમિલ્ટનમાં મળ્યું 7.8 કિલોગ્રામ વજનનું આલું, આ છે તેનું રહસ્ય

ન્યૂઝીલેન્ડના હેમિલ્ટનના વૈજ્ઞાનિકોએ પોટેટો ઉગાડ્યું આ આલુને વિશ્વના સૌથી વજનદાર બટાટાનું બિરુદ મળ્યું આલુ કુદરતી રીતે જ તૈયાર થયું છે નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના પાટનગર હેમિલ્ટનની પાસે આવેલા એક ખેતરમાંથી ગત ઓગસ્ટ મહિનામાં વિશાળ કદના પોટેટોનું વજન 7.8 કિલોગ્રામ થયું હતું. કોલિન અને ડોના ક્રેગ બ્રાઉન નામના બે ખેડૂતોએ ખૂબ મહેનત કરીને જમીનમાંથી બહાર લાવ્યા હતા. […]

ગુજરાતના ખેડુતો હવે એફ-સી જાતના લેઈઝ ચીપ્સ માટે બટાકાની ખેતી કરી શકશે

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં બટાકાના ખેડૂતો સામે કરોડો રૂપિયાનો દાવો ઠોકનારી મલ્ટીનેશનલ કંપની ખેડૂતો સામે હારી ગઈ છે અને તેનો બૌદ્ધિક સંપદાના નામે બીજ પરનો અધિકાર રદ કરી દેવામાં આવ્યો છે. દિલ્હી ખાતેની પીપીવી એન્ડ એફ આર ઓથોરિટી ઇન ઇન્ડિયાએ આ કેસમાં ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપી કંપનીને જોરદાર લપડાક આપી છે. હવે બટાકાની FC-5 નામની જાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code