લખતર-વઢવાણ સ્ટેટ હાઈવે પર ભારે વિરોધ અને રજુઆતો બાદ ખાડાઓ પૂરાયા
નર્મદાનું સાયફન બનાવવા માટે ઝમર ગામ નજીક રોડ તોડવામાં આવ્યો હતો, રોડ પરના ખાડાને લીધે અકસ્માતો સર્જાતા હતા, મોટા ખાડાઓ પર ડામર પાથરીને રોડ રિસફેસ કરાયો સુરેન્દ્રનગરઃ વિરમગામના લખતર-વઢવાણ રાજ્યધોરી માર્ગ પર ઠેર ઠેર ખાડા પડ્યા હતા. ખાડાને લીધે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી. આ અંગે માર્ગ-મકાન વિભાગ સહિત જિલ્લા તંત્રને પણ રજુઆત કરવામાં આવતા […]