1. Home
  2. Tag "power company"

ઉત્તરપ્રદેશઃ ગ્રામીણ વિસ્તારમાં વીજદરમાં 10 ટકાથી વધારાની વીજ કંપનીઓએ દરખાસ્ત મુકી

લખનૌઃ ઉત્તરપ્રદેશના શહેરી વપરાશકારોની સાથે વીજળી કંપનીએ ગ્રામીણ વપરાશકારોના દરમાં વધારો કરવાની દરખાસ્ત મુકી છે. જો દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે તો ગ્રામીણ ગ્રાહકો માટે વીજળી 10-12% મોંઘી થઈ શકે છે. કંપનીઓ દ્વારા આપવામાં આવેલા દરમાં વધારાની દરખાસ્તમાં 100 યુનિટ સુધી વીજળીનો ઉપયોગ કરતા લાઈફલાઈન ગ્રાહકોના દરમાં વધારો કરવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં […]

લો બોલો, મધ્યપ્રદેશમાં વીજ કંપનીએ એક બંધ મકાનનું રૂ. 8 લાખથી વધુનું બીલ મોકલ્યું

ભોપાલઃ મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લામાં એક સામાન્ય પરિવાર પોતાના બંધ મકાનનું બીલ જોઈને ચોંકી ઉઠ્યો હતો. વીજ કંપનીએ બંધ મકાનનું રૂ. આઠ લાખથી વધુનું બીલ આપ્યું હતું. બીલ જોઈને ચોંકી ઉઠેલા પરિવારજનોએ આ અંગે વીજકંપનીમાં રજૂઆત પણ કરી હતી. પરંતુ અધિકારીઓ યોગ્ય જવાબ નહીં આપવામાં આવતા પરિવારની મુશ્કેલીમાં વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના અશોકનગર […]

રાજકોટઃ વીજ કંપનીએ વીજ ચોરી ઝડપી લેવા માટે આધુનિક ટેકનોલોજીનો કર્યો ઉપયોગ

અમદાવાદઃ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં વીજચોરીને ઝડપી લેવા માટે વિજ કંપની અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન રાજકોટમાં વીજ કંપનીએ આધુનિક ટેકનોલોજીની મદદથી વીજ ચોરીને ઝડપી લેવાની કામગીરી શરૂ કરી હતી. વીજ કંપનીએ ડ્રોન મારફતે તપાસ કરી હતી. વીજ કંપનીના દરોડાના પગલે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોટાપાયે વીજચોરી પકડવાનું […]

લો બોલો, વીજ કંપનીના નારાજ લાઈટમેનને પોલીસ સ્ટેશનની વીજ કનેકશન કાપી નાખ્યું

લાઈટમેને બાઈક ઉપર હેલમેટ વિના પસાર થતો હતો વાહન ચેકીંગ કરતી પોલીસે અટકાવીને દંડ ફટકાર્યો હતો એક કલાક બાદ પોલીસ સ્ટેશનમાં ફરીથી વીજ પુરવઠો શરૂ થયો નવી દિલ્હીઃ બિહારના હાજીપુર વિસ્તારમાં પોલીસે મોટરસાઈકલ ઉપર પસાર થતા વિજળી કંપનીના લાઈટમેનને પકડીને તેને દંડ ફટકાર્યો હતો. જેથી ગુસ્સે ભરાયેલા લાઈટમેને પોલીસ સ્ટેશનનો વિજ પુરવઠો કાપી નાખ્યો હતો. […]

ગુજરાતમાં વીજ કંપનીએ મોટાપાયે વીજ ચોરી ઝડપી લેવા શરૂ કર્યું અભિયાનઃ 13.06 કરોડની ચોરી પકડાઈ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વીજ કંપની દ્વારા વીજ ચોરીને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન 339 સ્કવોડે જુલાઇથી ડિસેમ્બરમાં ચારેય ડિસ્કોમ કંપનીના રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારના કુલ 6,064 વિજ કનેક્શન તપાસ્યા હતા. જે પૈકી 1,172 કનેક્શનના ચેકિંગમાં રૂ.13.06 કરોડની વિજ ચોરી પકડાઈ હતી. સૌથી વધુ પીજીવીસીએલમાં વીજચોરી પકડાઈ છે. દરમિયાન પોરબંદરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code