ઉત્તરપ્રદેશમાં વિજળીની અછતઃ 8 પાવર પ્લાન્ટ હાલના સમયમાં કોલસાની અછતને કારણે બંધ
લખનૌઃ કોલસાની અછતને પગલે ઉત્તરપ્રદેશમાં ચાલતા વિજળી સંકટ આગામી દિવસોમાં વિકટ સ્વરૂપ ધારણ કરે તેવી શકયતા છે. પાવર કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યા અનુસાર 15મી ઓક્ટોબર પહેલા કોલસાની સપ્લાયમાં કોઈ પણ પ્રકારનો સુધાર જોવા નથી મળતો. ઉમસ અને વીજળીની માંગણી વધવાની જગ્યાએ પ્રદેશના ગ્રામીણ વિસ્તારથી લઈને શહેરી વિસ્તારમાં ભયંકર વિજળી સંકટ જોવા મળુ રહ્યું છે. શહેરી વપરાશકારોને […]