1. Home
  2. Tag "Power Show"

ભારતીય સેનાનું AI અને ‘સેન્સર-ટુ-શૂટર’ સિસ્ટમ સાથે શક્તિ પ્રદર્શન

નવી દિલ્હીઃ ભવિષ્યના યુદ્ધના દૃશ્યોને ધ્યાનમાં રાખીને, ભારતીય સેનાએ પૂર્વ સિક્કિમના ઊંચાઈવાળા વિસ્તારમાં ‘દિવ્ય દ્રષ્ટિ’ નામની એક અદ્યતન તકનીકી કવાયત હાથ ધરી હતી. આ ‘દિવ્ય દ્રષ્ટિ’ લશ્કરી કવાયતમાં, અદ્યતન તકનીકો, કૃત્રિમ બુદ્ધિ (AI), ડ્રોન અને ‘સેન્સર-ટુ-શૂટર’ ક્ષમતાઓનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કવાયત દરમિયાન, સેનાએ વાસ્તવિક યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં આધુનિક સિસ્ટમોની અસરકારકતાનું મૂલ્યાંકન કર્યું. […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પાટિદારોનું ખોડલધામમાં શક્તિ પ્રદર્શન યોજાશે,

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ-ચાર મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે 9મી ઓક્ટોબરે કાગવડ ખોડલધામમાં પાટિદારોની મહાસભા યોજીને શક્તિ પ્રદર્શન કરાશે, વિધાનસભાની ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષ પાટિદારોને વધુ ટિકિટ આપે તેવી માગણી કરવામાં આવી રહી છે. ત્યારે આગામી રવિવારે ખોડલધામ ટ્રસ્ટની મહત્વની બેઠક યોજાશે, જેમાં પાટિદારોના મહા સંમેલનને સફળ બનાવવાના સંદર્ભમાં ચર્ચા કરાશે, સૂત્રોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code